લાગણીની ભીનાશ 

આજે દોસ્તી વિશે થોડી વાત કરવી છે.
રોજ બરોજ ના જીવનમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વ્યક્તિ સાથે ટકરાવાનું એટલે કે કામ પારપડવા બીજાની જરૂર કે બીજી વ્યક્તિ સાથે કામ કરવું પડે છે. 
પછી એ સાથે કામ કરનાર છોકરો કે છોકરી હોય શકે છે. 
જયારે બે છોકરા કે બે છોકરીઓ સાથે besT કામ કરે તો કોઈ તકલીફ થતી નથી. પણ એ જ કામ એક છોકરો કે એક છોકરી સાથે મળીને કરે તો સારું setting ગણાય છે ….ગણાય છે.
આ એટલું સારું setting ગણાય છે કે બંનેના helthy family તોડી નાખે છે પણ 

અહી સમજદાર દોસ્તી અને સમજદાર 

વ્યક્તિની  વાત કરવી છે.
     માનો  કે કોઈ એક compny માં એક સુંદર છોકરી અને એક છોકરો સાથે મળીને કહેવાતું besT work કરે છે. 
    Boss ને આ માટે કોઈ શિકાયત નથી તે બંને ના કામની પ્રશંસા કરે છે 

થોડા દિવસ પછી એક પંચાતીયો Boss ને કહે છે Boss આ બંને સાથે કામ આટલું સારું, સાથે રહેવા માટે કરે છે. બંને વચ્ચે અફેર છે. 
    આપણી compny નું નામ આવા લોકોથી બદનામ થઈ શકે છે આ વાતની ખબર બધાને છે …બધાને છે 

    થોડા દિવસ પછી અર્પિતાની post change થાય છે આનાથી બંને માંથી કોઈ સવાલ કરતું નથી અજય પણ કોઈ કારણ માની લે છે 
   બંને પોત પોતાની જગ્યા એ પાછા set થઈ જાય છે 

પણ 

      થોડા મહિનામાં જ અજયની સાથે રહેલી બીજી છોકરી પોતાના કામમાં set ન થવાથી compny ને નુકસાન  થાય છે   
     થોડો સમય જતા Boss ને નિકેત ની ચાલ સમજાય છે કે તે અર્પિતા સાથે રહેવા ઈચ્છે છે  પણ અર્પિતા …..
    Boss હકીકત જાણી અર્પિતાની post પાછી  અજયની સાથે કરે છે 
ત્યારે અર્પિતા કહે છે 

સર હું રિઝાઈન કરું છું મને સરકારી job મળી ગઈ છે 

જો તમે આમ કોઈની વાતોમાં આવી આવું  કરતા રહ્યા તો compny ખોટમાં જશે તેની ભરપાઈ નિકેત નહિ કરે બીજું સર મારી સગાઈ થઈ ગયેલી છે અને હું ને અજય સારા દોસ્ત છીએ એ તેને ખબર છે 
    આ જગ્યા એ અર્પિતાનો ફિયાન્સ અગર માનો કે સમજદાર ન હોય તો શું થાય?અને અજય તો મેરિડ છે  અગર તેની પત્ની સામે આવી  ગેરવ્યાજબી વાત  મૂકવામાં આવે તો અજયની life નું શું થાય?.
અગર બંને ના સંબંધ નેવે ચડે તો પછી  બંનેનું શું થાય?

અગર બંને સંબંધ પાછળથી જોડે તો પેલા જે સંબંધો તૂટ્યા તે લોકો શું વિચારે? 

મિત્રો 

આપણા સમાજની  આ જ દુર્દશા છે ?????

અસ્તુ!!!

#DSK

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s