Happy Mother’s Day

પ્રિય દોસ્તો ,
મધર્સ ડે માત્ર એક દિવસ પૂરતો છે?

 

માતા એ નવ મહિના પોતાના ગર્ભમાં  રાખ્યા બાદ એક કુમળી કળીનો જન્મ થાય છે અને તેને પુષ્પ બનતા  વર્ષોના વર્ષો જતા રહે છે એ પુષ્પની સુગંધ સુવાસિત હંમેશ રહે એ જવાબદારી આપણી છે,  માતા તો પાલનપોષણ કરી પુષ્પ બનાવી આશીર્વાદ આપે છે સદેવ સુખી થાજે 
એ આશીર્વાદ આપનારની સુગંધ તું થાજે, 

અત્તરની પણ જરૂર ન પડે એ સ્પ્રે તું થાજે 

પગ ન ચાલે ત્યારે એક પગથિયું તું થાજે 

આંખ કામ ન કરે ત્યારે ચશ્મા તું થાજે 

હાથ કામ ન કરે ત્યારે  લાકડી તું થાજે 

એકવાર તું પણ માં કે બાપ બનીશ ત્યારે ખબર પડશે કે માતા પિતા કેમ  બનાય  છે.?

ત્યારે પ્રશ્ન થશે મારા માતા પિતા ને આવી જ તકલીફ પડી હશે ?

ત્યારે અવકાશમાં જોય ને યાદ ને આંખોમાં છલોછલ આંસુ સિવાય કશું હાથમાં નહીં હોય 
હેપી મધર્સ ડે 
#DSK

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s