Reading

ધરતી એ કહયુ વરસાદ ને હવે તો આવ
વરસાદે કહયુ રેહેવાનુ પારકુ(વાદળ)ને પડવાનુ પારકુ(ધરતી)
હુ કેમ આવુ?
#

પ્રેમ એ બંધન નહી છુટ છે
જયા દિલની બધી વાતો કરાય છે અને પ્રેમથી રેહવાય છે

મારે પણ તારી સાથે ચમકવુ છે;
તારી પાસે ચળકાટ છે?તો આપ!!!

જિંદગીની સફર કંઇક અલગ હોત
તમે મારી પાસે કરતા સાથે હોત

મને તારા દિલ માથી વિશ્વાસ આપ
બીજુ તો નહી મને તારો પ્રેમ આપ

સાથે રેહવુ એ ભાવના છે
સહકારથી રેહવુ એ પ્રેમ છે

મને તમારા ઘર સુધી જવુ છે
રસ્તો ના મળે તો દિલ સુધી જવુ છે

મને તમારા ઘરમા રેહવુ છે
જગા ના હોય તો દિલમા રેહવુ છે

તુ ને હુ અને આ દુનિયા જુઠી છે
સાચુ છે માત્ર આ દિલથી થયેલુ દિલનુ બંધન..

કાને રાધાને કહયુ કેમ ચાલે છે જિંદગી?,
રાધા એ કહયુ જિંદગી તો રુકમણિ પાસે છે
મારી પાસે તો યાદ ચાલે છે

રાધાઃકાનને હુ રિસાવ તો તુ ન મનાવે?
કાનઃકાનમા.. તુ રિસાય એવુ હુ કશુ કરુ જ નહી

તારા દિલને સમજવાનુ મન થાય
તારા દિલને ચાહવાનુ મન થાય

તારા વિશ્વાસને રાખવાનુ મન થાય
તારા એહસાસને માણવાનુ મન થાય

તારા ઇકરારને યાદ કરવાનુ મન થાય
તારા સ્પર્શને મેહસુસ કરવાનુ મન થાય

તારા પથને જોવાનુ મન થાય
તારા ઘરમા રેહવાનુ મન થાય

તારા નયનોમા જોવનુ મન થાય
તારા ગાલને ચુમવાનુ મન થાય

#Daksha Seta Kaapadiyaa

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s