Mst reading

૧)રોજ કટાક્ષમા બોલીએ તેના કરતા
આજ સીધુ જ કહી દઇએ તો કેવુ?

2)ભલેને કશુ ના બોલિયે
પણ
આપણે રોજ મળીયે
તો
કેવુ?

3)અઘરા સપના પુરા કરવામા
સાહેબ
સહેલા સપના માણવાનુ જ
ભુલાય જાય છે.

4)બધા મને સારી તો કહે છે
મારા વા’લા
પણ જરુર હોય ત્યારે

5)બધા મારા વખાણ તો કરે છે
મારા વા’લા
પણ જરુર હોય ત્યારે

6)ઉપર છલ્લો જુઓ તો સમુદ્ર ખારો લાગે
મારા વા’લા
તળિયે જનાર મરજીવાને પુછો,
સમુદ્ર કેટલો સોનુ લાગે છે.

7)પાણી તો સમુદ્રનુ ખારુ જ લાગે છે
મારા વા’લા
અગરિયાને પુછો મીઠુ કેટલુ ગળ્યુ લાગેછે

8)દરેક વખતે હુ નમુ છુ
મારા વા’લા
માત્ર સંબંધને
નહી કે તારી જિદને!!

9)કોઇના ઘર ભાંગવા સમય જોઇએ
મારા વા’લા
અહીં તો હસવા માટે પણ laughing મા જવુ પડે છે

10)કાળા વાદળો થાય છે
વળી પાછા વિખાય જાય છે
વા’લા
તને પણ પરિચય થઇ ગયો
લાગે છે માણસની જરુરીયાતનો…

11)ગોવર્ધન તો હળવેકથી ઉંચકયો
મારા વા’લા
એકવાર મારા પુત્રનુ બેગ તો ઉચકીજો..

12)તુ ને હુ અને આ દુનિયા જુઠી છે
સાચુ છે માત્ર આ દિલથી થયેલુ દિલનુ બંધન..

13)મને તમારા ઘરમા રેહવુ છે
જગા ના હોય તો દિલમા રેહવુ છે

14)મને તમારા ઘર સુધી જવુ છે
રસ્તો ના મળે તો દિલ સુધી જવુ છે

15)સાથે રેહવુ એ ભાવના છે
સહકારથી રેહવુ એ પ્રેમ છે

16)મને તારા દિલ માથી વિશ્વાસ આપ
બીજુ તો નહી મને તારો પ્રેમ આપ

17)જિંદગીની સફર કંઇક અલગ હોત
તમે મારી પાસે કરતા સાથે હોત

18)મારે પણ તારી સાથે ચમકવુ છે;
તારી પાસે ચળકાટ છે?તો આપ!!!

19)કાને રાધાને કહયુ કેમ ચાલે છે જિંદગી?,
રાધા એ કહયુ જિંદગી તો રુકમણિ પાસે છે
મારી પાસે તો યાદ ચાલે છે

20)રાધાઃકાનને હુ રિસાવ તો તુ ન મનાવે?
કાનઃકાનમા.. તુ રિસાય એવુ હુ કશુ કરુ જ નહી

21)દૂરની વ્યક્તિ મેળવવામા
સાહેબ
નજીકની વ્યક્તિને સમજવાનુ

રહી જાય છે

22)રેઇનકોટ પહેરવામા
સાહેબ
ઝરમરની મોઝ લેવાની
રહી જાય છે

23)ધોધમાર વરસાદમા રેઇનકોટ પેહેરવાનો હોય
સાહેબ
આજ કાલ લોકો દિલ પર
રેઇનકોટ પેહેરીને ફરે છે

24)તમે કેવા સુંદર તૈયાર થઇને બહાર નીકલ્યા
વાહ વાહ
તમે કેવા સુંદર તૈયાર થઇને બહાર નીકલ્યા
વાહ વાહ
તમે લપસીને પડયાને અમે તમને જોયા
અબ તુમ બોલો
વાહ વાહ

25)તુ મને નથી સમજતો
કે તુ મને નથી સમજતી
એમ કેહવાને બદલે
આપણે બંને એકબીજાને
સમજીયે તો કેવુ?

26)આપણે રોજ ફરીયાદ કરીએ
તેના કરતા
રોજ એકબીજાને યાદ કરીએ તો
કેવુ?

27)જયારે તુ સાથે હોય છે
ત્યારે દરેક પલ બેહદ ખુશી લાગે છે.

28)તારા હાથમા જયારે મારો હાથ હોય છે
ત્યારે મારી પાસે જન્નત નહી
દુનિયાની તમામ ખુશી મારી સાથે હોય છે બસ,

29)આ એક જ ભૂલ થઇ
તારામા મને જોવાની…

30)તુ,
સાથે છો
તો
દુનિયાની તમામ શક્તિ
મારી પાસે છે

31)ભૂલથી
પણ
મને ન ભૂલી જતી
હો

32)પ્રેમ એ બંધન નહી છુટ છે
જયા દિલની બધી વાતો કરાય છે અને પ્રેમથી રેહવાય છે

#Daksha Seta Kaapadiyaa

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s