આ બધામા હુ તને ભૂલી ગઇ

આ બધામા હુ તને ભૂલી ગઇ
સમજ ફેર થય કે ફેર સમજવામા થયો
આ બધામા હુ તને ભૂલે ગઇ
થયુ એક ઇતિહાસ હશે તારોને મારો
આ બધામા હુ તને ભૂલે ગઇ
સમયને સાચવવામા હુ વહેચાય ગઇ
આ બધામા હુ તને ભૂલે ગઇ
સૂરજ ઉગ્યોને ચાંદ ચમકયો
આ બધામા હુ તને ભૂલે ગઇ
વિચારયુ ઘણુને સમજયુ ઘણુ
આ બધામા હુ તને ભૂલે ગઇ
જતો રહયો સમય ને તકદીર
આ બધામા હુ તને ભૂલે ગઇ
કોણે શુ કિધુને મે શુ માન્યુ
આ બધામા હુ તને ભૂલે ગઇ
સંબંધથી બંધાયા કે સમયે બાંધ્યા
આ બધામા હુ તને ભૂલે ગઇ
મોસમ હતી અષાઢની ને ચૈત્ર માન્યો
આ બધામા હુ તને ભૂલે ગઇ

#Daksha Seta Kaaladiyaa

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s