3.5 #દિશાંજલીમાથી

.. એ વાત મને ગમે છે

દોસ્ત વાત મને ગમે છે
વાત તને પણ ગમે છે
સમ્બન્ધોથી આમ તુ નમે છે
એ વાત મને ગમે છે

વતવાતમા રમત રમે છે લાગણીના ચીલા પાડે છે
સાચવે છે અનેક યાદોને
એ વાત મને ગમે છે

સામનો કરે છે મુસિબતોનો
વધે છે કંટકો મહિ આગળ
હાર તો નથી તુ હિમ્મત
એ વાત મને ગમે છે

રઝળે છે દુનિયામા લોકો
આધાર આપે છે બાળને
ખુશીઓ આપે છે તારા ભાગની
એ વાત મને ગમે છેરહે છે

કાયમ ગમની આગળ
ખુશીઓ તારી રહે છે પાછળ
કહે છે ખુશ છુ દરેક વખતે
એ વાત મને ગમે છે #copyright #દિશાસેતા #દિશાંજલીમાથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s