3.10 #દિશાંજલીમાથી

..નિરાલી ઓછી પડી

નસીબને શો દોશ દેવો નવા રુપમા
સામે ઉભી છે મુશ્કેલી નવા રંગમા

સાગરમા ઉછળે શી આકાશી ઉંચી લહર
મળ્યા છો તમે કેવી રુડી છે આ સફર

ચાલ્યા ગયા રસ્તા પરથી ઓ રાહબર
જુએ છે એ રસ્તાઓ વાટ તમારી ઉમ્રરભર

દીલ અને હદય વચ્ચે કોઇ છેડી નથી
એટલે જ કહે બધા તેની કોઇ કેડી નથી

બે ઘડી કે બે પલમા આપેલી ખુશાલી ઓછી પડી
કે આપેલી એ ખુશીઓની નિરાલી ઓછી પડી #copyright #દિશાસેતા #દિશાંજલીમાથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s