2.5) …..શુ એ લાગણી છે? સ્વરચિત ‘દિશાંજલી’ માંથી

દીલથી બોલી આવજો,ઘરે બોલાવે છે
ન માન સન્મામન આપે તો શુ એ લાગણી છે?

સમયને સાચવવા માટે હા પાડે પ્રેમથીબહાનુ કાઢી પાછા કાઢે શુ એ લાગણી છે?

નસીબને દોશ દેતા પ્રેમ બતાવે છે
ન બોલાવે તો શુ એ લાગણી છે?

નજીકમા જ રહે કહી દરવાજા સુધી બોલાવે છે
આંગળી પણ ના ચીન્ધી શકે શુ એ લાગણી છે?

પોતાની દુનિયામા મલકતા ભટકતા રહે છે
બીજાને ના સમજી શકે તો શુ એ લાગણી છે?********************************************************

સ્વરચિત ‘દિશાંજલી’ માંથી  #copyright #dishaseta

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s