2.2) પ્રેમ દીલથી થઇ જાઇ તો એમ બને… સ્વરચિત ‘દિશાંજલી’ માંથી

આયનો પત્થરથી ના તુટે એ કેમ બને?
મુકવામા આવે પ્રેમથી તો એમ ના બને.

મનની વાતો સાંભળી શકાય એ કેમ બને?
જોરથી બોલવામા આવે તો હોથોથી તો એમ બને

ચહેરો દેખાવડો રહે વ્રુધ્ધે એ કેમ બને?
મળે જો ફરી અઢારનુ વરશ તો એમ બને.

બાળક મારથી માને એ કેમ બને?
પ્રેમથી મારવામા આવે તો એમ બને.

પ્રેમની રાહ વષો સુધી જોવી એ કેમ બને?
પ્રેમ હોય તો પ્રેમ રાખવામા આવે તો એમ.

બંને નજરથી નજરના ઝુકે એ કેમ બને?
શરમથી શરમ આવે તો એમ બને.

અન્યના દીલની રાહ જોવી એ કેમ બને?
પ્રેમ દીલથી થઇ જાય તો એમ બને.

***************************************   સ્વરચિત ‘દિશાંજલી’ માંથી  #copyright #dishaseta

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s