1.9) પરંતુ……. સ્વરચિત ‘સિમરન’ માંથી

દરેક વાતમા,દરેક રાહમા પરંતુ;
દરેક સહકારમા,દરેક સંઠનમા પરંતુ.

દરેક પ્રેમમા,દરેક સુખમા પરંતુ;
દરેક લાગણીમા,દરેક સફરમા પરંતુ.

દરેક કાર્યમા,દરેક ગમમા પરંતુ;
દરેક દેશમા,દરેક ધીરજમા પરંતુ.

દરેક આત્મામા,દરેક શરીરમા પરંતુ:
દરેક વિશ્વાસમા,દરેક શ્રધ્ધામા પરંતુ .  #copyright #dishaseta સ્વરચિત ‘સિમરન’ માંથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s