1.5) રાજકારણ સ્વરચિત ‘સિમરન’ માંથી

ભલે હોય દેશ રાજકારણનો
પણ આ રંગનુ વિશ્વ અમારુ

ભલે આ રંગનુ વિશ્વ અમારુ
પણ આ લાગણીની દુનિયા અમારી

ભલે હોય દેશ સ્વાર્થનો
પણ આ પ્રેમનુ જગત અમારુ

ભલે હોય દેશ ખરાબ વ્યક્તિનો પણ આ સાચા વ્યક્તિનો ભારત અમારો

ભલે હોય દેશ અમીરોનો
પણ આ ગરીબોની દુનિયા અમારી

ભલે હોય દેશ જિન્દગીનો
પણ આ શ્વાસનુ વિશ્વ અમારુ

ભલે હોય દેશ વિચારોનો
પણ આ પુસ્તકોનો દેશ અમારો       

#copyright #dishaseta સ્વરચિત ‘સિમરન’ માંથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s