1.4) માણસ ચિત્રાયો છે. ….. સ્વરચિત ‘સિમરન’ માંથી

માણસ ચિત્રાયો છે…

પાચ સાત માણસોની વચ્ચે ગુચવાયો છે
રહેવાદો સંન્ઘશની વાતો તુ કચવાયો છે

જિવનની આ તારી જુદી રીત છેતારી
એ રીતમા તુ અટ્વાયો છે

તારા કુટુમ્બમા તુ જ રઘવાયો છે
ખુદા એ તને જ અજમાવ્યો છે

જિવન એવુ જિવી જાતુ
જાણે માનવીતારી કદરમા જ તુ ગંથાયો છે

મહેક નથી માણસની જિન્દગીમા
અફવા ઓમા માણસ ચિત્રાયો છે
#copyright #dishaseta સ્વરચિત ‘સિમરન’ માંથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s