7) ……… જિંદગી નાટક લાગે છે. ‘સ્વરચિત’ મુબારક માંથી

નથી મન માનતુને ઘણુ જ વળગણ લાગે છે,
બસ,ઘણા છે સંબંધી કે માયા લાગે છે.

નથી અભિલાષા ઘણુ જ સુંદર લાગે છે,
બસ,રમત છે જિંદગી કે એક ખેલ લાગે છે.

નથી આવડતને ઘણુ જ ગૂઢ રહસ્ય લાગે છે,
બસ,વાત છે प्रेम કે એક ગમ્મત લાગે છે.

નથી અભિમાનને ઘણુ જ અગોચર લાગે છે,
બસ,દ્રષ્ટિ છે મનોહર કે ઇશ લાગે છે.

નથી દુષ્કાળને ઘણુ જ હરિયાળુ લાગે છે,
બસ,ક્રપા છે એની કે જિંદગી નાટક લાગે છે. #Dishaseta #copyright ‘સ્વરચિત’ મુબારક માંથી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s