6) …….એ જિંદગી છે ‘સ્વરચિત’ મુબારક માંથી

જે જીવાય છે ને જે ગવાય છે,
જે જીરવાય છે ને જે નરમાય છે એ જિંદગી છે.

જેમા ન સહેવાયને ના કહેવાય છે,
જેમા દરદનો સામનો કરાય છે એ प्रेम  છે.

જેમા અંતરના શબ્દોને અંતરની અભિલાષા,
મહેકતી વાણીને સમજણની વણજાર એ લેખન છે.

જેમા વિસ્મયને લેખનના જુદા પાડતા અરથ ,
જેમા દિલ ઠાલવી વાત કરાય છે એ કવિતા છે.

જેમા ક્રઇયા છે કંઇક કરવાની મહેચ્છા,
જેમા બલિદાનને અરપણની તૈયારી એ યુવાની છે.

જેમા સાથને સહકાર છે એકમેકની માયા,
જેમા લાગણી નફરત ભાવને એકતા છે એ પરિવાર છે.

જેમા હારને જીતને નિયમના મહેલ છે,
જેમા ડરને વિશ્વાસ છે એ રમત છે. ‘મુબારક’માથી ‘સ્વરચિત’ #copyright #Dishaseta

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s