3) ન ફાવે……. ‘સ્વરચિત’ મુબારક માંથી

આમ તો બધુ જ ફાવે ને ભાવે,
પણ દુનિયાની દાદાગીરી ન ફાવે.

આમ તો ઘણી જ વાતો ગમેને ચાલે,
પણ દુનિયાની રમતો ન ફાવે.

આમ તો બધુ જ ગમે ને દોડે,
પણ સમાજના રીતરિવાજો ન ફાવે.

આમ તો દોડે ચાલે ભાવે ને કુદે,
પણ દિલની નફરતો ન ફાવે.

આમ તો કોયલના ટહુકા ગમે,
પણ કાગડાની કપટ ન ફાવે.
; ‘મુબારક’ માથી સ્વરચિત #copyright #Dishaseta

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s